77th LIFE STONE : ૭૭ મા પડાવ પર

નવેમ્બર 30, 2012 at 1:03 એ એમ (am) 4 comments

77th LIFE STONE 77th LIFE STONE

THANKS TO ALL MY FRIENDS AND FAMILY WHO SHOWERED LOVE AND SYMPATHY & GAVE WHOLE HEARTEDLY SUPPORT TO ME.
WITH THEIR “SHUBHASHISH” I AM ENTERING 77TH YEAR OF MY LIFE TO-DAY.

૭૭ મા પડાવ પર
જીવનભર મારી ઉપર પ્રેમ અને સહાનુભૂતિની અમીવર્ષા કરનાર અને ખુલ્લા દિલે સાથ-સહકાર આપનાર મારા મિત્રો અને કુટુંબીજનોની શુભાશિષ સાથે આજે હું મારા જીવનના ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરું છું. આપ સૌનો આભારવશ,
કલ્યાણ સી. શાહ
તસ્વીર : ઈલેશ શાહ

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

પક્ષીઓની તસવીરોનો સંગ્રહ

4 ટિપ્પણીઓ Add your own

  • 1. નિરવ ની નજરે . . !  |  નવેમ્બર 30, 2012 પર 9:07 એ એમ (am)

    Happy Birthday sir 🙂

    જવાબ આપો
  • 2. kalyanshah  |  ડિસેમ્બર 1, 2012 પર 11:10 એ એમ (am)

    THANKS NIRAV.

    જવાબ આપો
  • 3. kalyanshah  |  ડિસેમ્બર 1, 2012 પર 11:13 એ એમ (am)

    ‘દાદીમા ની પોટલી’ -‘દાસ’Yesterday 18:13

    વડીલ શ્રી કલ્યાણભાઈ,

    આપના તરફથી તસ્વીરોની દુનિયામાં ટહેલવાનો અનેરો લાભ સતત મળે છે., અતિ સુંદર અને દુર્લભ તસ્વીરો સતત જોવા મળે છે જે બદલ ધન્યવાદ ! આજના દિવસે જીવન નૈયા ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરે છે તે જાણી ખુશી થઇ. આપને જન્મદિન ની ખૂબ સારી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ ‘દાદીમા ની પોટલી’ – યુ કે -પરિવાર તરફથી પાઠવીએ છીએ.

    જવાબ આપો
  • 4. kalyanshah  |  ડિસેમ્બર 1, 2012 પર 11:14 એ એમ (am)

    ‘દાદીમા ની પોટલી’ -‘દાસ’Yesterday 18:13
    ‘દાદીમા ની પોટલી’ – યુ કે -પરિવાર
    ભાઈશ્રી,
    આપના સ્નેહ અને સૌજન્ય બદલ ખુબ ખુબ આભાર.
    આપ સૌના સાથ અને સહકારથી મારું કામ વધુ સારું
    નિખરે એવી પરમ કૃપાળુ પરમાત્મા મને શક્તિ અને
    સામર્થ્ય અર્પે એવી પ્રભુને પ્રાર્થના !
    કલ્યાણ શાહ

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Flickr Photos

Top Clicks

  • નથી
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 15,762 hits

%d bloggers like this: