૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ…

૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ
જે મોટેભાગે ફ્ળતી નથી એવી ચીલાચાલુ શુભેચ્છાઓ થી

જરાહટ્કે 

૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ ….

તમારી બુધ્ધિનો દુરુપયોગ કોઈ બીજા  કરી જાય !
તમારા ભેગા કરેલા પૈસા તમે ખુદ વાપરી શકો !
તુમ્હારે બાલ– બચ્ચે ઔર બચેબાલ સલામત રહે !
બહારના ઓર્ડર પર ધ્યાન આપો એમા ‘ઘરવાળા‘ વાંધો

 નાઉઠાવે !
તુમ જીઓ હજારો સાલતુમ્હારી ઉમ્ર મુજે લગ જાએ !
તમારા પાડોશી ને ઇશ્વર સહન શક્તિ આપે !
હોટેલ નુ ખાઈ ને પણ તમે હેલ્ધી રહો !
તમારા સગાઓ તમને વહાલા લાગે !
તમને જોઈ ને લોકો બોલી ઉઠે કે , અરે ઈસકે આગે તો 

રજનીકાંત તો કુછ ભી નહિ !


અક્ષર એક વધી જઈ ને …. ‘ હું ‘ માથી ‘ સૌ ‘ થઈએ !
* “
એકાંતે એશ કરે , ટોળામા ટેશ કરે,
ફિકર  લેશ કરેતુ સદા ફ્રેશ ફરે .. ”
શુભેચ્છા તો મજા પડે એવી  અપાય અને મજા પડે  

બધુ ફળ્યુ  કહેવાય.


આમાથી કોઈ શુભેચ્છા પસંદ ના પડે તો પાડોશી ને આપી

 દેજો

તમને અનુકુળ ના આવે  એમને જરુર અનુકુળ આવશે .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: