Posts filed under ‘શ્રી રાંતેજ તીર્થ’
શ્રી રાંતેજ તીર્થ
જમીનમાંથી પ્રગટ થયેલા, મહા ચમત્કારિક,
બાવન જિનાલયથી સુશોભિત
શ્રી નેમી- સરસ્વતીધામ
![DSC_0577 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0577-1600x1200-1.jpg?w=455&h=258)
હાજરા હજૂર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આસ્થા કેન્દ્રધામ
શ્રી શંખેશ્વર મહાતીર્થ, ગંભીરા પાર્શ્વનાથથી
ખ્યાત બનેલું ગાંભુ તીર્થ, શ્રી મલ્લીનાથ પ્રભુનું
પ્રસિદ્ધ તીર્થધામ શ્રી ભોયણીજી, શ્રી સીમંધર
સ્વામીની વિશાળકાય પ્રતિમાનું એકમાત્ર તીર્થધામ
મહેસાણા, શ્રી માણીભદ્રવીરનું તીર્થ ધામ શ્રી ઉઘરોજ
તીર્થ, શ્રી શંખલપુર તીર્થ આદિ પ્રાચીન તીર્થોની
મધ્યમાં રહેલું આ નેમી-સરસ્વતીધામ થાક્યાનો
વિસામો, તરસ્યાની પરબ, તડકે તપ્યાને તરુછાયા જેમ છે.
રાંતેજ અમદાવાદથી [ વાયા મહેસાણા ] ૯૦ કી. મી. છે.
તે પ્રસિદ્ધ તીર્થ બહુચરાજીને અડીને આવેલું છે. રાંતેજ
તીર્થમાં વર્ષ દરમ્યાન ૧ લાખથી વધુ યાત્રિકો તેમજ
૧૫૦૦ થી ૨૦૦૦ સાધુ-સાધ્વીજી યાત્રાર્થે પધારે છે.
તીર્થ પરિસરમાં ભોજનશાળા નિશુલ્ક ચાલે છે.
શ્રી નેમિનાથ ભગવાનનું આ ભવ્ય બાવન જીનાલય આશરે
૫૦૦ વર્ષ પૂર્વે ધરતીમાં ઢંકાયેલું હતું. માં સરસ્વતીદેવી
૭૫૦ વર્ષથીયે વધુ પ્રાચીન છે. દર અજવાળી પાંચમે
આ તીર્થની યાત્રા કરવાનું મહત્વ છે.
શ્રી નેમી-સરસ્વતીધામ [ શ્રી રાંતેજ તીર્થ ]
મુ. રાંતેજ [ વાયા : બલોલ ], તા. બહુચરાજી,
જી. મેહસાણા -૩૮૪૪૧૦.
ફોન : [ ૦૨૭૩૪ ] ૨૬૭૩૨૦
માહિતિ- માર્ગદર્શન માટે મળો,
કલ્યાણ શાહ
ટે. ન. ૦૭૯-૨૬૮૮૧૦૦૧,
મો. ૦૯૨૨૭૪૫૧૧૫૧
kalyan shah .word press .com
face book
picasa album
શ્રી મહાવીર શ્રુતિ મંડળ,
ટે. ન. ૦૭૯-૨૬૬૦૯૪૪૭
![DSC_0601 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0601-1600x1200-1.jpg?w=455&h=720)
![DSC_0600 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0600-1600x1200-1.jpg?w=455&h=573)
![DSC_0599 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0599-1600x1200-1.jpg?w=455&h=632)
![DSC_0598 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0598-1600x1200-1.jpg?w=455&h=589)
![DSC_0595 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0595-1600x1200-1.jpg?w=455&h=684)
![DSC_0593 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0593-1600x1200-1.jpg?w=455&h=724)
![DSC_0592 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0592-1600x1200-1.jpg?w=455&h=701)
![DSC_0591 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0591-1600x1200-1.jpg?w=455&h=614)
![DSC_0587 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0587-1600x1200-1.jpg?w=455&h=808)
![DSC_0585 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0585-1600x1200-1.jpg?w=455&h=718)
![DSC_0580 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0580-1600x1200-11.jpg?w=455&h=658)
![DSC_0582 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0582-1600x1200-1.jpg?w=455&h=648)
![DSC_0583 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0583-1600x1200-1.jpg?w=455&h=619)
![DSC_0580 [1600x1200]-1](http://kalyanshah.files.wordpress.com/2011/10/dsc_0580-1600x1200-1.jpg?w=455&h=658)




Recent Comments