Posts filed under ‘આ એકાંત ગમે છે’
આ એકાંત ગમે છે
તારા અસ્તિત્વથી સભર આ એકાંત ગમે છે,
તારી યાદોમાં વિતતી એક એક પળ ગમે છે,
કારણ ના પૂછ્શો બધાનું કે,
સાવ અકારણ છે બધું એ મને અનહદ ગમે છે…
સ્નેહા
આ એકાંત ગમે છે
તારા અસ્તિત્વથી સભર આ એકાંત ગમે છે,
તારી યાદોમાં વિતતી એક એક પળ ગમે છે,
કારણ ના પૂછ્શો બધાનું કે,
સાવ અકારણ છે બધું એ મને અનહદ ગમે છે…
સ્નેહા




Recent Comments