Posts filed under ‘આજે દેવ દિવાળી’
આજે દેવ દિવાળી
આજે દેવ દિવાળી
આજે ગુરુવારે કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળી છે.
જેની રાજ્યભરમાં ઉજવણી થશે. આ દિવસની વિશેષતા
એ છે કે ગુજરાતી ભાષાના આદિ વ્યાકરણકાર,
સંસ્કૃત સાહિત્યના પ્રખર જ્યોતિર્ધર અને ગુજરાતને
સંસ્કાર, શાંતિના પથ પર પદાર્પણ કરાવનારા
ગુજરાતના પનોતા પુત્ર કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય
મહારાજનો જન્મદિવસ છે. સાથે જ આ દિવસથી
ચાતુર્માસના ચાર મહિના બંધ રહેલી શત્રુંજય તીર્થની
યાત્રાનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે જ ૫૦ હઝારથી વધુ
યાત્રાળુઓ આ ગિરિરાજની સ્પર્શના, યાત્રા અને
પૂજનનો લાભ લેશે.




Recent Comments