ફોટોગ્રાફી માટે કલ્યાણ શાહને રાજ્ય ગૌરવ પુરષ્કાર
February 16, 2012 at 10:59 am 1 comment
ફોટોગ્રાફી માટે કલ્યાણ શાહને રાજ્ય ગૌરવ પુરષ્કાર
નવ કલાકારોને ગૌરવ
પુરસ્કાર એનાયત થશે
ગુજરાત રાજ્ય લલિત કળા અકાદમી દ્વારા ૨૦૧૦-૧૧ના વર્ષ માટેના ગૌરવ પુરસ્કારની જાહેરાત થઇ છે. જેમને આ પુરસ્કાર આપવાનો નિર્ણય કરાયો છે તેમાં ફોટોગ્રાફી માટે અમદાવાદના કલ્યાણ શાહ, મુકેશ આચાર્ય તથા વડોદરાના નફીસખાન, ચિત્રકલાક્ષેત્રે રમણીકભાવસાર[અમદાવાદ],હરિભાઈ ટંડેલ [નવસારી],પ્રતાપ સિંહ જાડેજા [રાજકોટ], કનુભાઈ એફ. પટેલ [આણંદ], બિહારી બારભૈયા [વડોદરા], શિલ્પ કલાક્ષેત્રે કૃષ્ણ પડિયા[વડોદરા]નો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓને પ્રત્યેકને ૫૧ હજારનો રોકડ પુરસ્કાર તથા તામ્રપત્ર અપાશે.
Entry filed under: Uncategorized. Tags: .




1.
Krishnakumar | February 17, 2012 at 12:40 pm
અભીનંદન !