તમે કદી સાચો પ્રેમ કર્યો છે ?
February 11, 2012 at 11:50 am Leave a comment
વેલેન્ટાઇન-ડે-આવી રહ્યો છે ત્યારે પ્રેમ વિષે છીછરી નહિ પણ જરા ઊંડાણવાળી વાત આજથી જાણીએ.
આજકાલ પ્રેમ કે રોમાન્સ જેવા શબ્દો વગોવાયેલા છે. પ્રેમ મૌલિક છે કે પ્રેમ મૌલિક હતો ? કૃષ્ણ પ્રત્યેનો
ગોપીઓનો પ્રેમ કે કાલિદાસના નાટકના પાત્રોનો પ્રેમ મૌલિક છે. અરે તમારો પ્રેમ પણ મૌલિક હોઈ શકે છે
જો તેમાં સાત્વિકતા હોય. પ્રેમમાં કોઈ સોદો ના હોય કારણકે માત્ર પ્રેમ જ પ્રેમનું વળતર છે. પ્રેમમાં જ્યાં
સોદા જેવી પરસ્પરતા આવી ગઈ તેવો જ પ્રેમ મૌલિકતા ગુમાવી દે છે. તમને પ્રેમનો પ્રતિધ્વની મળે કે
ના મળે તમે દુર બેઠા જેમ ઈશ્વર-અલ્લાહને ભજો છો તેમ પ્રેમી પાત્રને પ્રેમ કરવો જોઈએ. વેલેન્ટાઇન
કાર્ડ લખો કે ન લખો !
સૌજન્ય :
આસપાસ
કાંતિ ભટ્ટ
દિવ્ય ભાસ્કર
૧૧ ફેબ્રુ., ૨૦૧૨
શનિવાર
Entry filed under: Uncategorized. Tags: .
![MY VALENTINE-PEACOCK [1024x768].JPG](http://kalyanshah.files.wordpress.com/2012/02/my-valentine-peacock-1024x768.jpg?w=300&h=216)




Trackback this post | Subscribe to the comments via RSS Feed