”કલા વાર્તા” – ૬૦ ચિત્રોના પ્રદર્શન સાથે-
December 23, 2009 at 6:22 pm 13 comments
” ચાંપાનેર -પાવાગઢ ઉપર ક્લ્યાણ શાહનું તસવીર કલાપ્રદર્શન ‘‘
ગુજરાતના ‘ચાંપાનેર પાવાગઢ‘ ને યુનેસ્કોએ વિશ્વ વારસાના સ્થ્ળ તરીકે પસંદ કર્યુ છે તે આપણા બધા માટે વિશેષ આનંદની વાત છે.આ બાબતની જાહેરાત ૩જી જુલાઇ,૨૦૦૪નારોજ થઇ હતી.
ચાંપાનેર પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ છે. ૧૬મી સદીમાં આ સ્થળ ગુજરાત રાજ્યની રાજધાની હતું. મારી જાણ પ્રમાણે આ સ્થળને વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્વીકૄતિ આપવવામાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ જમ્મુકાશ્મીરના ગવર્નર શ્રી જગમોહન અને ગુજરાતના ભૂતપૂર્વ સાંસ્કૄતિક યુવા સેવાના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી વરુ્ણ માયરાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
આ સ્થળની વિશ્વ વારસા તરીકે પસંદગી થઇ પછી ધણાં આર્કિટેકટો. તસવીરકારો, ચિત્રકારો વગેરેએ આ સ્થળની મુલાકાત લીધી હતી.શ્રી વરુણ માયરાએ તેના ઉપર ધણૉ સુંદર શ્વેત-શ્યામ છબીઓનો વિસ્તૄ ત વન-મેન શો કર્યો હતો.
ત્યાર બાદ કલ્યાણભાઇએ ચાર વર્ષ વીત્યા પછી આ વિષય ઉપર વનમેન શો કર્યો. કલર પ્રિન્ટ દ્વારા તેઓ ચાંપાનેર પાવાગઢ ની સુંદરતા દર્શાવવામાં – ખાસ કરીને મસ્જિદોની બાબતમાં સફળ રહ્યા.
ડીજિટલ ફોટોગ્રાફી,પ્રિન્ટિંગ વગેરે ઇન્ડિગો પ્રોસેસથી તેમેણે કર્યા.આ પ્રદર્શનમાં અઠ્ઠાવન છબીઓ પસંદ કરીને મૂકી.બધી જ છબીઓ એક સરખી રીતે ૧૨*૧૮ની સાઇઝમાં એન્લાર્જ કરીને મૂકી.તેમેણે ત્રણ કલાકમાં ૧૭૦ ફોટાપાડયા હતા.પણ તેની પસંદગી, સંયોજન, કલર કરેકશન વગેરે પાછળ ૧૮૦ કલાકથી પણ વધુ સમય ગાળ્યો.
કલ્યાણભાઇના શોમાં તેમની મહેનતને લીધે સુંદર પ્રિન્ટ કવોલિટી તથા સુંદર ડિસ્પ્લે સારી રીતે ઊપસી આવ્યા.જો કે અમુક છબીઓમાં એકસરખાપણું અને પુનરાવર્તન જરુર લાગે છે.
‘શો‘ ના આયોજન પાછળ તેમણે કરેલી અથાગ મહેનત દ્દ્શ્યમાન થાય છે. મસ્જિદોના પત્થરોનું ટેક્ષ્ચર,ડિટેઇલ વગેરે ધણાં સુંદર રીતે રજૂઆત પામ્યાં.વન-મેન શોમાં જ્યારે એક જ સ્થળની ઇમારતો બતાવવાની થાય ત્યારે ડિટેઇલ અને સંયોજન ઉપરાંત કલોઝ-અપ અને વાઇડ એન્ગલનો સમજ પૂર્વક ઉપયોગ થાય તે અત્યંત જરુરી છે.મસ્જિદનું ઊભું સંયોજન હોય કે અત્યંત દૂરથી લીધેલા દૂરના વાઇડ એન્ગલ હોય; કલ્યાણભાઇ સારા એવા પમાણમાં સફળ થયા છે.
અમદાવાદની હઠીસીંગ વિઝયુઅલ આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શન ૨૮થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ દરમિયાન યોજાયું હતું. ગુજરાત રાજ્યના ઓલ રાઉન્ડ પ્રવકતા-હેલ્થ મિનિસ્ટર,પ્રવાસન મિનિસ્ટર શ્રી જયનારાયણ વ્યાસે આ પ્રદર્શનનું ઉદ્દધાટન કર્યું હતું. શ્રી મુકેશભાઇ શાહ,નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ્રના મેનેજિંગ ટ્રસ્ટ્રી ‘ગેસ્ટ ઓફ ઓનર‘ હતા.
કલકત્તામાં ૩૦ નવેમ્બર ૧૯૩૬માં જન્મેલા કલ્યાણભાઇ એ બી.કોમ થયા પછી જાણીતા ગુજરાતી દૈનિકો ‘ગુજરાત સમાચાર‘ અને ,’સંદેશ‘ માં પત્રકાર તરીકે પચીસ વર્ષ સેવા આપી.ત્યારબાદ ધંધાદારી તસવીરકાર તથા વિડિયોગ્રાફર તરીકે પ્રસિદ્વિ પામ્યા.નવગુજરાત મલ્ટિ- કોર્સ ટ્રેનીંગ ઇન્સિટટયૂટમાં ફોટોગ્રાફી ડિવિઝનમાં કોર્સ ડાયરેકટર તરીકે તેઓ હાલ ૩૦ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે.તેઓ વિવિધ જૈન મંડળોમાં માનદ્દ સેવા આપવામાં પણ અગ્રણી રહ્યા છે.
” આ લેખ કુમાર સામયિક ડિસેમ્બર ૨૦૦૯ ના અંક ૧૨ માં પ્રગટ થયો.”
આલેખન – હેમેન્દ્ર એ શાહ.
Thank you very much for watching pictures.
Entry filed under: ”કલા વાર્તા”- ૬૦ ચિત્રોના પ્રદર્શન સાથે-. Tags: .


![Champaner copy [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/champaner-copy-640x4802.jpg?w=455&h=159)
![61 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/61-640x480.jpg?w=455)
![02 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/02-640x4802.jpg?w=455)
![04 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/04-640x4803.jpg?w=455)
![05 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/05-640x4801.jpg?w=455)
![08 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/08-640x4801.jpg?w=455)
![08 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/08-640x4802.jpg?w=455)
![09 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/09-640x4801.jpg?w=455)
![11 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/11-640x4801.jpg?w=455)
![12 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/12-640x4801.jpg?w=455)
![15 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/15-640x4801.jpg?w=455)
![16 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/16-640x480.jpg?w=455)
![17 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/17-640x480.jpg?w=455&h=311)
![18 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/18-640x480.jpg?w=455&h=311)
![19 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/19-640x480.jpg?w=455&h=311)
![20 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/20-640x480.jpg?w=455&h=311)
![22 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/22-640x480.jpg?w=455&h=311)
![23 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/23-640x480.jpg?w=455&h=311)
![24 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/24-640x480.jpg?w=455&h=311)
![25 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/25-640x480.jpg?w=455&h=311)
![26 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/26-640x480.jpg?w=455&h=311)
![27 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/27-640x480.jpg?w=455&h=311)
![29 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/29-640x480.jpg?w=455&h=311)
![31 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/31-640x480.jpg?w=455&h=311)
![32 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/32-640x480.jpg?w=455&h=311)
![33 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/33-640x480.jpg?w=455&h=311)
![36 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/36-640x480.jpg?w=455&h=311)
![38 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/38-640x480.jpg?w=455&h=311)
![39 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/39-640x480.jpg?w=455&h=311)
![40 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/40-640x480.jpg?w=455&h=311)
![41 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/41-640x480.jpg?w=455&h=311)
![43 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/43-640x480.jpg?w=455&h=311)
![44 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/44-640x480.jpg?w=455&h=311)
![45 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/45-640x480.jpg?w=455&h=311)
![46 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/46-640x480.jpg?w=455&h=311)
![47 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/47-640x480.jpg?w=455&h=311)
![48 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/48-640x480.jpg?w=455&h=311)
![49 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/49-640x480.jpg?w=455&h=311)
![50 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/50-640x480.jpg?w=455&h=311)
![51 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/51-640x480.jpg?w=455&h=311)
![52 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/52-640x480.jpg?w=455&h=311)
![53 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/53-640x480.jpg?w=455&h=311)
![54 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/54-640x480.jpg?w=455&h=311)
![55 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/55-640x480.jpg?w=455&h=311)
![56 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/56-640x480.jpg?w=455&h=311)
![59 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/59-640x480.jpg?w=455&h=311)
![62 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/62-640x480.jpg?w=455)
![63 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/63-640x480.jpg?w=455&h=311)
![PAVAGHADH-CHAMPANER 225 [640x480]](http://kalyanshah.files.wordpress.com/2009/12/pavaghadh-champaner-225-640x480.jpg?w=455)




1.
zithromax bronchitis | December 24, 2009 at 8:31 am
Are you a professional journalist? You write very well.
2.
kalyanshah | January 19, 2010 at 11:19 am
I am a retired journalist. Thanks for your compliments.
3.
Heena Parekh | December 25, 2009 at 5:42 pm
Excellent photography. Congratulations.
4.
bhajman | December 27, 2009 at 2:06 am
કળાત્મક કારીગરીના સુંદર કળામય ફોટોગ્રફ્સ !
5.
kalyanshah | January 13, 2010 at 2:13 pm
THANKS FOR THE COMMENTS. THIS WILL FILL FUEL IN MY ENTHUSIASM.
KALYAN SHAH
6.
Kirit JOSHI | December 30, 2009 at 2:08 pm
Dear Kalyan bhai
Well done thanks for the photographs.
Kirit with regards
7.
Kirit JOSHI | December 30, 2009 at 2:10 pm
Dear Kalyanbhai
Thanks for thephotographs. They are amazing. Please keep it up.
Yours Kirit Joshi
8.
kalyanshah | January 13, 2010 at 2:10 pm
THANKS FOR THE COMMENTS. TODAY I SENT YOU 19 PHOTOGRAPHS ON THOL BIRD SANCTUARY.PLEASE SEE THEM AND ENJOY.
WITH REGARDS AND LOVE,
KALYAN SHAH
9.
પંચમ શુક્લ | February 7, 2010 at 1:54 pm
બહુ જ સુંદર ફોટોગ્રાફ્સ.
10.
kaushal | April 1, 2010 at 5:01 am
કળાત્મક કારીગરીના સુંદર કળામય ફોટોગ્રફ્સ !
pls give me contact no :
kaushal parekh
9924982004
11.
kalyanshah | April 1, 2010 at 11:15 am
Thanks for your comments, my contact no. is 0 9227451151.
12.
kalyanshah | December 5, 2010 at 8:29 am
Bhai shri kaushal,
My contact nos. are : 07926251029 & +91-9227451151.
Sorry for too much delay to answer you.
13.
Tejas Jingar | June 20, 2011 at 2:01 pm
sir, i’m thinking to assist some one photographer if have you any name to suggest me… please. Sir if you are on facebook (1) http://www.facebook.com/media/set/?set=a.195588093790920.57009.100000191928986 and (2) http://www.facebook.com/media/set/?set=a.118818978134499.20788.100000191928986 see my photographs on these…