૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ…
૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ…
જે મોટેભાગે ફ્ળતી નથી એવી ચીલાચાલુ શુભેચ્છાઓ થીજરાહટ્કે
૨૦૧૨ ના વર્ષ ની નવી નવાઈ ની શુભે્ચ્છાઓ ….
* તમારી બુધ્ધિનો દુરુપયોગ કોઈ બીજા ન કરી જાય !
* તમારા ભેગા કરેલા પૈસા તમે ખુદ વાપરી શકો !
* તુમ્હારે બાલ- બચ્ચે ઔર બચે-બાલ સલામત રહે !
* બહારના ઓર્ડર પર ધ્યાન આપો એમા ’ઘરવાળા‘ વાંધોનાઉઠાવે !
* તુમ જીઓ હજારો સાલ, તુમ્હારી ઉમ્ર મુજે લગ જાએ !
* તમારા પાડોશી ને ઇશ્વર સહન શક્તિ આપે !
* હોટેલ નુ ખાઈ ને પણ તમે હેલ્ધી રહો !
* તમારા સગાઓ તમને વહાલા લાગે !
* તમને જોઈ ને લોકો બોલી ઉઠે કે , અરે ઈસકે આગે તોરજનીકાંત તો કુછ ભી નહિ !
* અક્ષર એક વધી જઈ ને …. ‘ હું ’ માથી ’ સૌ ’ થઈએ !
* “એકાંતે એશ કરે , ટોળામા ટેશ કરે,
ફિકર ન લેશ કરે, તુ સદા ફ્રેશ ફરે .. “
શુભેચ્છા તો મજા પડે એવી જ અપાય અને મજા પડે એબધુ ફળ્યુ જ કહેવાય.
આમાથી કોઈ શુભેચ્છા પસંદ ના પડે તો પાડોશી ને આપીદેજો
તમને અનુકુળ ના આવે એ એમને જરુર અનુકુળ આવશે જ.
Trackback this post | Subscribe to the comments via RSS Feed